The construction of sanitation units at Vadia sends cheer amongst the students from this village…

The construction of sanitation units  at Vadia sends cheer amongst the students from this village…

 

Guess who is the happiest of all,  with the construction of the sanitation units coming up in Vadia?? The children from Vadia  who are studying in various hostels run by VSSM are the most delighted lot with the construction of sanitation blocks in their homes.

 

A large number of Vadia children are acquiring education through various education initiatives of VSSM. These children are staying with the VSSM run hostels. One of these days Chadra, a boy from Vadia and studying in Ahmedabad visited VSSM’s office in Ahmedabad. “The work VSSM does in Vadia is remarkable but this is the best thing to have happened!!! Every time we returned for our vacations it was a challenge to stay without toilets, many a times  we did not like coming home because of absence of toilets. A big Thank you for thinking about us …” his words were music to our ears!!! Isn’t this what education is all about and the change it is supposed to bring.

 

We are extremely grateful to Deepakbhai Choudhary for taking up the task and working under the extremely challenging circumstances Vadia offers. He has ensured that work progresses as scheduled and maintains the quality that is required. Deepakbhai and his team have succeeded in the task they had taken up… A big thank you from all of us at VSSM.

 

vssmની મદદથી વાડીયામાં બંધાઈ રહેલાં સેનિટેશન યુનિટથી vssmની મદદથી હોસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થી સૌથી વધારે ખુશ

 

વાડીયામાં સેનિટેશન યુનિટ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ગામનાં લોકો તો એનાથી ખુશ છે પણ સૌથી વધારે ખુશ આ ગામના અને vssm ની મદદથી વિવિધ હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ છે. તા.૧૮ જાન્યુઆરીના રોજ ઓફિસમાં આ ગામનો અને અમદાવાદમાં ભણતો ચંદ્ર મળવા આવ્યો. એણે કહ્યું, ‘વાડીયામાં ઘણા સારા કામ vssm દ્વારા થયા છે પણ આ કામ અમારા માટે ઉત્તમ થયું. ગામમાં વેકેશનમાં કે પ્રસંગોપાત જવાનું થાય ત્યારે સેનિટેશન યુનિટ ના હોવાના કારણે ખુબ તકલીફ પડતી ક્યારેક તો ગામમાં જવાનું મન જ ના થાય એમ પણ થાય. તમે ચિંતા કરી એ માટે THANKS’ કેવી સરસ લાગણી.

આ કામમાં મદદરૂપ થનાર સૌનો આભાર ખાસ કરીને દીપકભાઈ ચૌધરીનો કે જેમણે બાંધકામની જવાબદારી સ્વીકારી અને ઉત્તમ ગુણવત્તા વાળું કામ થાય એણી તકેદારી રાખી. ગામના લોકોના અંદર અંદરના પુષ્કળ વિખવાદો. કાચા પોચા માણસો તો કામ મુકીને ભાગી જ જાય પણ દીપકભાઈ અને એમણે મોકલેલી ટીમે આ સ્વીકાર્યું અને પાર પાડ્યું. એમનો ખુબ ખુબ આભાર…

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s